Wednesday, April 14, 2021

અણસોલ ગામ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપતી શામળાજી પોલીસ

અરવલ્લી - અરવલ્લી જીલ્લામાં નવા વરાયેલા એસ પી સંજય ખરાતે પ્રોહી ગુનાખોરી બાબતે કડક વલણ અખત્યાર કરવા સુચના આપ્યા બાદ વિદેશી દારૂની હેરાફેરી કરતાં...

બાયડ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ જ સરકારના નિયમોના ધજાગરા ઉડાડતા નજરે...

કોરોનાને આમંત્રણ આપતા હોય તેમ ગ્રાહકોની ભીડ વચ્ચે માસ્ક વગર કામ કરતા બેંકના કર્મચારીઓ. બાયડ - હાલમાં અનલોક 2  દરમ્યાન સમગ્ર ગુજરાતની સાથે અરવલ્લી જિલ્લામાં...

બાયડ નગરની સારસ્વત હાઇસ્કુલ દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક સત્ર ૨૦૨૦-૨૦૨૧ ફી માફ કરવામાં આવી

લોકડાઉનની અસરથી વાલીઓને આર્થિક ભીંસ વધતા ટ્રસ્ટી મંડળ દ્વારા ફી માફી રાહત સમસ્ત દેશમાં લોક ડાઉનના સમયમાં નાના મોટા ધંધો કરતા તમામને આર્થિક રીતે જોરદાર...

મોડાસા નગરમાં દિનપ્રતિદિન કોરોના દર્દીઓની સંખ્યા વધતા લોકોમાં ચિંતા

મોડાસામાં એક સાથે પાંચ કોરોના પોઝીટીવ કેસ આવતા અરવલ્લીમાં કુલ ૧૬૮ કેસ નોંધાયા ગુજરાતમાં કેટલાક દિવસથી રોજના ૫૦૦ જેટલા કોરોના દર્દીઓ નોંધાય છે જેને લઈને...

કાંકરેજ મહાકાલ સેના દ્રારા અબોલ ગાયોને લીલો ઘાસચારો નાંખવામાં આવ્યો.

મહાકાલ સેના દ્વારા ગાયોને ધાસચારો આપી સતત બે વર્ષ થી  પૂર્ણ દાન કરી રહ્યાં છે બનાસકાંઠા જીલ્લાનાં કાંકરેજ તાલુકાનાં મહાકાલ સેના દ્રારા ગાયો માટે અનોખી...

રાજસ્થાનની સરહદો સીલ થતા અરવલ્લીના હોલસેલ તમાકુના વેપારીઓનું “નો સ્ટોકનું” રટણ ચાલુ

પુનઃ લોક ડાઉન આવશે તેવા સોશ્યલ મીડિયાના સમાચાર માત્ર અફવા – નીતિન પટેલ ના .મુખ્યમંત્રી ગુજરાત   અરવલ્લી – લગભગ ૭૦ દિવસના લોક ડાઉન દરમ્યાન તમાકુ...

ડિપ નીચેથી કાંકરો કાઢી નાખે તો શું થાય.!! : છેલ્લા ૧ વર્ષથી મહાદેવગ્રામ ડિપનું...

કહેવાય છે કે, ગામડાથી શહેરની શરૂઆત થાય છે, પણ ગામડાની હાલત આજની પરિસ્થિતિએ કથળી હોય તેવું લાગી રહ્યું છે. વિકાસ હવે શહેર પુરતો જ...

અરવલ્લી જિલ્લામાં ખાધ ખોરાકની ચીજવસ્તુઓનું માન્યતા વગર પેકીંગમાં વેચાણ કરતા વેપારીઓ

ફૂડ એન્ડ સેફટી લાયસન્સ , માર્કા અને એક્પાયરી તારીખ વગરના વેચાણથી આરોગ્યને નુકસાનની ભીતિ  અરવલ્લી – લગભગ ૮૦ દિવસથી કોરોના વાયરસની મહામારીમાં સમગ્ર દેશમાં એક...

મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર  ભક્તોને માટે શરતોને આધીન દર્શન માટે ખુલ્લું કરવામાં આવ્યું.

સૌના સ્વાસ્થ્યની સુરક્ષા જળવાઈ રહે તે માટે  મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે લૉકડાઉનના લાંબા સમય 22 માર્ચથી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવેલ દ્વાર સ્વાસ્થ્યની...

મોડાસામાં શાકભાજી-ફ્રુટનું વેચાણ કરનારાઓ માસ્ક વગર જોવા મળી રહ્યા છે : શહેરીજનોમાં જાગૃતિનો અભાવ

લોકડાઉનના ચોથા તબક્કા બાદ રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારી વચ્ચે અનલોક-૧ અમલી બનાવી કેટલીક છુટછાટો સાથે બજારો પુનઃ ધમધમતા કરવામાં આવ્યા છે મોડાસા શહેરમાં...