Friday, April 3, 2020

ખેડા જિલ્લામાં મહા વાવાઝોડાના સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર એલર્ટ

ગરવીતાકાત,ખેડા.(તારીખ:૦૬) જિલ્લાના તમામ અધિકારીઓ અને તલાટીઓને મુખ્ય મથકે હાજર રહેવા કલેક્ટરની સૂચના હવામાન વિભાગની દ્વારા તારીખ 6 તારીખ થી 8 નવેમ્બર દરમ્યાન મહા વાવાઝોડાની આગાહીને પગલે ખેડા જિલ્લામાં સંભવિત પરિસ્થિતિને પહોંચી વાળવા જિલ્લા પ્રસાશન સુસજ્જ હોવાનું કલેક્ટર ગાર્ગી જૈને  જણાવ્યું .કલેકટરશ્રી એ ઊમેર્યું કે સંભવિત અસરને પહોંચી વળવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા રાહત બચાવ કામગીરી સાથે આગોતરા...

ખેડા આરોગ્ય વિભાગના  અધિકારીના  માર્ગદર્શન હેઠળ નેનપુરા ના ક્લીનીક પર દરોડા પાડ્યા  

પ્રતીકાત્મક તસ્વીર
ગરવીતાકાત,ખેડા(તારીખ:૧૪) મહેમદાવાદ તાલુકાના નેનપુરામાં  ધોરણ ૫ અને  ૮  ભણેલા  બોગસ ડિગ્રી ધારક  ડોક્ટર ઝડપાયા. શું એકાદ ક્લિનિક પર દરોડા પાડી પ્રજાના આરોગ્ય સાથે સમાધાન થશે .બાકીના ધમધમતા ક્લિનીકનું શું ...જૈસે થે ? ખેડા જિલ્લાના  મહેમદાવાદ તાલુકાના નેનપુરમાં ચાલતા શંકાસ્પદ ડીગ્રી  ધારક ડોક્ટર દ્વારા એક ક્લિનિક ચલાવવામાં આવતું હોવાંનું  ધ્યાને...

નડિયાદ ખાતે મહાત્મા ગાંધીજી ની 150મી જન્મ જયંતી નિમિત્તે રેલીનું આયોજન

◊ગરવીતાકાત,ખેડા(તારીખ:૦૨)◊ 2જી ઓકટોબર-ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની 150મી જન્મ જયંતી નિમિત્તે સરદાર પટેલ ભવન  સર્કલ પાસે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમાથી સંતરામ મંદિર સુધી "ફીટ ઇન્ડિયા પ્લોગિંગ મેરેથોન રન" અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા તેમજ  સ્વચ્છતા જ સેવા અંતર્ગત એક મહારેલીનું આયોજન કરવામાં...

મોટીઝેર પ્રાથમિક શાળાનો પર્યટન સ્થળ ઝાંઝરી ખાતે પ્રવાસ યોજાયો 

ગરવીતાકાત,ખેડા(તારીખ:૨૬) ખેડા જિલ્લાની કપડવંજ તાલુકાની શ્રી શિવલાલ પ્રભુદાસ પરીખ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 400 થી વધૂ બાળકોનો  એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રવાસ મોટીઝેર થી 3 કિલોમીટર અંતરે આવેલા  કુદરતી પર્યટન અને  ધોધ તરીકે જાણીતા ઝાંઝરી ખાતે બાળકોને લઇ જવામાં  આવ્યા હતા. શ્રાદ્ધ ...

આરટીઓ કચેરી નડિયાદ ખાતે અપૂરતા સ્ટાફ અને ફક્ત 4 કોમ્પ્યુટર થી લોકોને હાલાકી

ગરવીતાકાત,નડિયાદ: વાહન વ્યવહારના નવા નિયમથી નડિયાદ આરટીઓ કચેરી ખાતે ભારે જનમેદની ઉમટી. નવા કાયદા હેઠળ રાજ્યમાં નવા દંડની  અમલવારી શરુ થઇ ગઈ છે તેને લીધે નવા લાયસન્સ ,આરસીબુક  જેવી અનેક કામગીરી માટે નડિયાદ આરટીઓ કચેરી ખાતે પ્રજાની ભીડ ખુબ દેખાઈ આવે છે. નવા કાયદા પહેલા 50...

કઠલાલ ખાતે જિલ્લા કક્ષાનો સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

ગરવીતાકાત,ખેડા: આયુષ્માન ભારત પખવાડિયાની  ઉજવણીના ભાગરૂપે  માં કાર્ડ અને આયુષ્માન કાઢવાનો કેમ્પ તથા જિલ્લા કક્ષાનો સર્વરોગ નિદાન કચ્છી કડવા પાટીદારની વાડી ,કઠલાલ ખાતે યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ ,કારોબારી ચેરમેન શ્રી જયંતીભાઈ સોઢા ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ડી સી જાગાણી અને સિવિલ...

બિલોદરા ચોકડી નડિયાદ પાસેનું બિનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું

ગરવીતાકાત,ખેડા: જિલ્લાના નડીઆદ  બિલોદરા ચોકડી પાસે  ખાનગી પાકી   હોટલ અને દુકાનો બનાવવામાં આવેલ હતી.ત્યાં હોટેલ ,બે માળનું  બિલ્ડિગ ,મોબાઈલ શોપ જેવી દુકાનો બના વેલ હતી જે ગેરકાયદેસર રીતે બનાવેલ જેને  સરકારી તંત્ર દ્વારા ચુસ્ત  બંદોબસ્ત કરીને હોટલ અને દુકાનોને  સંપૂર્ણ જમીનદોસ્ત કરી  દેવામાં આવી...

ગુજરાત ગૌણ સેવા પસદંગી મંડળની પરીક્ષામાં ઉતીર્ણ થતા મોટીઝેર ગામનું ગૌરવ વધાર્યું 

ગરવીતાકાત,ખેડા: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગૌણ  સેવા પસંદગી મંડળ ગાંધીનગર પશુધન નિરીક્ષક વર્ગ  3 ની ખાલી પડેલી જગ્યા ના જાહેરાતનું પરિણામ જાહેર કરવામાં આવ્યું  હતું  .આ પરીક્ષામાં અંદાજિત 13000 થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.  ત્યારબાદ મંડળ દ્વારા ફાઇનલ મેરીટ અને પરિણામને જાહેરાત કરતા 350 જેટલા...

નડિયાદ ભાજપા કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં કાર્યશાળા યોજાઈ 

ગરવીતાકાત,ખેડા: નડિયાદ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે ખેડા જિલ્લાની કાર્યશાળા યોજવામાં આવી હતી આ કાર્યશાળા અંતર્ગત દરેક બુથ સમિતિ ની રચના કરવા માટે માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને  અને વંદેમાતરમ ગીત ગાઈને કરવામાં આવી હતી .તેમજ સંગઠન પર્વ 2019 માં...

મહુધા તાલુકા નંદગામ ક્લસ્ટર શાળાઓનું વિજ્ઞાન પ્રદર્શન ઊંદરા પ્રાથમિક શાળામાં યોજાયું..

ગરવીતાકાત,ખેડા: જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ ખેડા , કપડવંજ કેળવણી મંડળ અને  કૈવલ્ય એજ્યુકેશન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મહુધા તાલુકા નંદગામ ક્લસ્ટર ની ઊંદરા પ્રા.શાળામાં ક્લસ્ટરકક્ષાની તમામ શાળાએ પોતાના મોડ્યુલ પ્રદર્શનમાં મૂક્યા. તેમજ પ્રાર્થના સભામાં અંધશ્રદ્ધા નિવારણ પ્રયોગ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.  વિજ્ઞાન વિષયના સવાલ...