Friday, April 3, 2020

અમદાવાદ જીલ્લામાં ટીબી નિર્મુલન અભિયાન ૨૦૨૫ અંતર્ગત મેડીકલ મોબાઇલ એક્સ રે વાનનો પ્રારંભ

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સતિષ મકવાણાના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યુ અમદાવાદ જીલ્લા પંચાયત ખાતેથી તાઃ-૧૭/૦૨/૨૦૨૦ના રોજ ગ્રામ્ય વિસ્તારના ધોલેરા અને માંડલ તાલુકાઓમાં દુર્ગમ અને અંતરીયાળ વિસ્તારના દર્દીઓને છાતીના એક્સ રે ની આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી મોબાઇલ મેડિકલ એક્સ રે વાન...

કપડવંજના આતરસુંબા ખાતે પ્રાંત અધિકારીશ્રી ના અધ્યક્ષતામાં રાત્રિસભા યોજાઇ

કપડવંજ ના આતરસુંબા ખાતે મે.પ્રાંત અધિકારીશ્રી સાહેબશ્રી મિરાંતભાઈ પરીખ સાહેબની અધ્યક્ષતામાં રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થળ પર સરકારશ્રીની વિવિધ યોજનાઓ ની માહિતી સરકારશ્રી ના જુદા જુદા વિભાગોના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. તથા વિધવા સહાય, વૃધ્ધ સહાય, નિરાધાર વૃધ્ધ સહાય સહીત અનેક સરકારી...

વિરમગામમાં સપ્તધારાના સાધકો દ્વારા મિશન ઇન્દ્રધનુષ ૨.૦ ની જાણકારી આપતો પપેટ શો રજુ કરવામાં આવ્યો

જીલ્લાના વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસ સંલગ્ન અર્બન હેલ્થ સેન્ટર વિરમગામના સેવા વિસ્તારમાં કન્સ્ટ્રકશન સાઇટ ઝૂપડપટ્ટી જેવા દુર્ગમ  વિસ્તારોમાં સાંજના સમયે સઘન રસીકરણ ઝુંબેશ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ ની વિસ્તૃત જાણકારી આપતો પપેટ શો સપ્તધારાના સાધકો દ્વારા રજુ કરવામાં આવ્યો અને રસીકરણ માટે લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા...

અમદાવાદ : રેલવે ક્રૉસિંગ પર 26 ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ બનશે

ગુજરાત સરકાર દ્વારા 'રેલવે ક્રૉસિંગ મુક્ત ગુજરાત'ની પહેલ કરવામાં આવી છે. ગુજરાતમાં આવેલી ૨૦ નગરપાલિકા વિસ્તારોમાં આવેલાં રેલવે ક્રૉસિંગ પર ૨૬ ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ બનશે, જેમાં વેરાવળ, હિંમતનગર, આણંદ અને પેટલાદમાં બે-બે ઓવરબ્રિજ તથા ગાંધીધામમાં બે રેલવે અન્ડરબ્રિજ બનાવવામાં આવશે.ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ...

વિરમગામના ઐતિહાસિક રામમહેલ મંદિરના 15 મા પાટોત્સવ અને સાકેતવાસી મહંત શ્રી જગદિશદાસજી મહારાજની 31મી પુણ્યતિથિની ઉજવણી કરાઇ

રામમહેલ મંદિરમાં ભંડારો સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, સંતો-મહંતો મહામંડલેશ્વર સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરના ઐતિહાસિક રામમહેલ મંદિરનો 15 મો પાટોત્સવ અને સાકેતવાસી મહંત શ્રી જગદિશદાસજી મહારાજની 31 મી પુણ્યતિથિ નિમિતે ભંડારા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રામમહેલ...

ખેડા  જિલ્લા ના ગામોમાં  સમરસતા રથ યાત્રાને  વ્યાપક આવકાર સાથે ભવ્ય સ્વાગત 

સમરસતા એકતા સમિતિ  ખેડા દ્વારા  જિલ્લાના  ગામોમાં ઠેર ઠેર વ્યાપક પ્રતિસાદ સાંપડી રહ્યો છે .દેશમાં વિવિધ  ધર્મના તેમજ જ્ઞાતિઓના લોકો વચ્ચે સામાજિક વૈમનસ્ય ના  ફેલાય તેમજ સામાજિક સમરસતા જળવાઈ રહે એવા ઉમદા વિચારધારા સાથે આ યાત્રાનું સંતરામ મંદિર નડિયાદ ખાતેથી પ્રસ્થાન કરીને દસ દિવસીય...

 શ્રી સર્વોદય કેળવણી મંડળ મોટીઝેર સંચાલિત દાણી ટાવર ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં.

ગરવીતાકાત,ખેડા  કપડવંજ તાલુકાના મોટીઝેર ગામમાં એક ગર્વ લઈ શકાય તેવો દાણી ટાવર ગામના મુખ્ય દાતા શ્રી ફુલચંદ દામોદરદાસ દાણી તરફથી  શ્રી સર્વોદય કેળવણી મંડળ તેમજ ગામને બાંધી આપવામાં આવેલ તેમજ શ્રીમતી શકરીબેન ફુલચંદ દાણી તરફથી બાલભવન માટે વધુ દાન આપીને ગામના બાળકોને અભ્યાસ આપવા માટે...

ભાર વિના નું ભણતર એટલે પ્રવૃત્તિમય શિક્ષણ

ગરવીતાકાત,અમદાવાદ(તારીખ:૨૫) શિક્ષણ ની વ્યાખ્યા આજ કાલ બહુ જ બદલાઈ ગઇ છે. પહેલા ના સમય મા શિક્ષણ ને ધર્મ સાથે જોડવા મા આવતું. બાળકો ગુરુકુળ મા રહી ને ભણતા અને ત્યાં માતા પિતા થી દૂર રહી ને અભ્યાસક્રમ અને વધારા મા જીવન મૂલ્યો શીખતાં અને ત્યાં...

ભારતરત્ન સ્વ.અટલજીના જન્મદિવસ નિમત્તે ધોળકામાં પાંચમો મેગા મેડીકલ કેમ્પ યોજાયો

ગરવીતાકાત,અમદાવાદ(તારીખ:૨૪) ૧૯૭૦ તરૂણીઓ તથા મહિલાઓની હિમોગ્લોબીન, બ્લડ ગૃપની તપાસ કરી નિઃશુલ્ક લેમીનેટેડ બ્લડગૃપ કાર્ડ અપાયા મેગા મેડીકલ કેમ્પમાં ૧૩ હજારથી વધુ દર્દીઓનું રજીસ્ટ્રેશન કરાયુ, જે પૈકી ૭૯૮૧ દર્દીઓને જરૂરી સારવાર આપવામાં આવી. ભારતરત્ન સ્વ.અટલબીહારી વાજપેયજીના જન્મ દિવસ નિમિત્તે અમદાવાદ જીલ્લાના ધોળકા ખાતે કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની...

ખેડા જિલ્લામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વરદહસ્તે  લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયા

ગરવીતાકાત,ખેડા(તારીખ:૨૩) ખેડા જિલ્લામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વરદ્દ હસ્તે નવીન લોકાર્પણ અને નવા ખાતમુર્હત કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકારના  માર્ગ અને મકાન વિભાગ દ્વારા નડિયાદ ખાતે 27 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર નવીન  જિલ્લા પંચાયત ભવન ,નડિયાદ મહેમદાવાદ અમદાવાદ ચાર માર્ગીય કામગીરી માટે 33.50 કરોડ,...