Friday, April 3, 2020

બોર્ડર પર થર્મલ ગન દ્વારા ચેકિંગ 

પાલનપુર : વિશ્વભરમાં હાલમાં કોરોના નામના વાયરસની મહામારી ચાલી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં હજુ સુધી કોરોના વાઇરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હોવા છતાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રની ટીમ અગમચેતીના ભાગરૂપે એલર્ટ બની દરેક બાબત પર કાર્યવાહી કરવામાં આવી રહી છે....

ડીસા સિવિલમાં કોરોના માટે અલાયદો વોર્ડ

ડીસા : સમગ્ર  દુનિયામાં આજે કોરોનાની મહામારીને લઈને હાહાકાર મચી જવા પામ્યો છે. હજુ સુધી આ મહામારીની કોઈ જ દવા શોધાઈ નથી. માત્ર સાવચેતી અને સલામતી જરૂરી છે.  જો કે છેલ્લા બે દિવસથી આ બીમારી ગુજરાતની  અંદર પણ પગપેસારો કરી ચૂકી છે. ત્યારે કેન્દ્ર...

આવતીકાલે નહીં આજે રાતથી ક્યાંય બહાર જવા ન નીકળતા કારણ કે બસો નહીં મળે, સરકારે લીધો આ નિર્ણય

એસ.ટી.નિગમ દ્વારા આગામી તા.૨૨ માર્ચને રવિવારે સવારે ૭ વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી તેની તમામ બસો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે વડાપ્રધાનના 'જનતા કરફ્યુ' ના આહ્વાહનને લઇને જનહિતાર્થે લોકોને એક જગ્યાએ મોટી સંખ્યામાં ભેગા થતા રોકી કોરોના વાયરસ ફેલાવતી...

આજે વડાલી નગર પાલિકા દ્વારા વડાલી ના દુકાનદારો ને કોરોના ને લઈને નોટિસો અપાઈ..

વડાલી નગર પાલિકા એ કોરોના ને લઈને આજે મોટો નિર્ણય કર્યો વડાલી શહેર માં આવેલ વિવિધ પ્રકાર ના પીણાં ધરાવતી વેચાણ કરતી દુકાનો ને નોટિસો અપાઈ..જ્યાં શુધી નવો આદેશ ના મળે ત્યાં શુધી કોઈ પણ પ્રકાર નું પ્રતિબનધિત આઇટમો નું નોટિસ અપાયેલ દુકાનો ગલ્લાઓ...

પાલનપુરની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલનો કોરોના વાયરસને લઇ નવતર પ્રયાસ : સ્કૂલ એટ હોમ

ગુજરાત સરકારએ કોરોના વાયરસને કારણે તા.૧૬ માર્ચથી ૨૯ માર્ચ સુધી બાળકોને શાળામાં રજા જાહેર કરવાનો નિર્ણય આપેલ છે. જે અંતર્ગત સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુર સંચાલીત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં ઇંગ્લીશ મીડીયમ સ્કુલ અને સ્વસ્તિક બાલમંદિર દ્વારા બાળકોનો અભ્યાસ ન બગડે તે હેતુથી સ્કૂલ...

પાલનપુરમાં જાહેરમાં થુંકનાર વ્યક્તિઓને ૩૦ હજારનો દંડ

પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા કોરોના વાયરસને ખાળવા માટે જાહેરમાં થુંકનાર વ્યક્તિ પર નજર રાખી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં બે દિવસમાં રૂ.૩૦ હજારનો દંડ ફટકારવામાં આવતા જાહેરમાં ગંદકી કરનાર વ્યક્તિઓમાં ફફડાટ પ્રસરી       ગયો છે. દેશભરમાં કોરોના...

શંખેશ્વર ખાતે વિશ્વ ચકલી દિન નિમિત્તે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું.

વઢિયારની ધીંગી ધરામાં આવેલ વિશ્વ વિખ્યાત જૈન તીર્થ શંખેશ્વર ખાતે શ્રી સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ ચકલી દિન નિમિત્તે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ કૌશલભાઈ જોશી દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પર્યાવરણ સંરક્ષણ અને જીવદયાના વિવિધ કર્યો કરવામાં...

પાલનપુર કલેક્ટર કચેરી બહાર સ્મશાનમાં દબાણને મામલે બસુ ગામના વૃદ્ધ દ્વારા ધરણા 

વૃદ્ધની તબિયત લથડતાં ૧૦૮ દ્વારા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. વડગામ તાલુકાના બસુ ગામે રહેતા છગનભાઇ નામના વૃદ્ધે સ્મશાનની અંદર દબાણ થયેલ હોવાના મુદ્દે છેલ્લા દસ દિવસથી ધરણા પર ઉતરી જઇ વિરોધ દર્શાવ્યો હતો. દરમિયાન આજે પાલનપુર કલેક્ટર કચેરી બહાર ધરણા દરમ્યાન તેમની...

થરાદની રાજદીપ સોસાયટીમાં ઘાસચારો ભરેલ મકાનમાં આગ લાગતાં અફરાતફરી 

હાઇવે પર આવેલી સોસાયટીમાં ઇલેક્ટ્રિક શોટ સર્કિટના કારણે આગ લાગતાં ઘાસચારો બળીને ખાખ. થરાદની રાજદીપ સોસાયટીમાં ઘાસચારો ભરેલ એક મકાનમાં એકાએક આગ લાગી જતાં મકાનમાં ઘાસચારો બળીને ખાખ થઇ ગયો હતો. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના...

યાકોરોના વાઈરસ ની દહેશત વચ્ચે ચેન્નઈ થી ભક્તો સાઈકલ લઈ અંબાજી આવ્યા

હાલ માં કોરોના ની દહેશત ને લઈ યાત્રાધામ અંબાજી માં 70 વર્ષ થી આવતા અખંડ ધૂન ના સંઘ ને મનાઈ ફરમાવી દરવામાં આવી છે ત્યારે આવા સંજોગો માં પણ ચેન્નાઇ થી નીકળેલો 100 ઉપરાંત યાત્રિકો નો એક સંઘ આજે અંબાજી મંદિરે પહોંચ્યો હતો અને...