Monday, September 28, 2020

લીલું મરચું એ ફેફસાનું કેન્સર થવાનું જોખમ ઘટાડે છે

ગરવીતાકાત હેલ્થ ડેસ્કઃ મરચું સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. તે ખાવાનો સ્વાદ તો વધારે જ છે. પરંતુ તે વજન ઘટાડવાની સાથે હૃદય સંબંધિત બીમારીઓ અને...

જો તમારા વાળ પાતળા હોય અને ખરી રહ્યા હોય તો અપનાવો આ ઉપાય.

વધતા પ્રદૂષણના કારણે છોકરીઓ માત્ર સ્કિન પ્રોબ્લેમથી લઈને જ પરેશાન નથી રહેતી પણ વાલને પણ અનેક સમસ્યાઓમાંથી પસાર થવુ પડે છે. વાળ તૂટવાનુ કારણે...

આ વ્યક્તિએ એક મહિનો પીધું ઊંટડી નું દૂધ, પછી જે થયું જાણીને તમે પણ...

રાજસ્થાનના ટાંક ગામની અંદર રહેતા હનુમાન બલી છેલ્લા ત્રણ વર્ષથી ડાયાબીટિસની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તેણે પોતાની આ સમસ્યાને દૂર કરવા માટે હજારો રૂપિયા...

લીવર અને કિડની ને ખરાબ કરી શકે છે દૂધ, જાણો કઈ રીતે.?

આપણે દરેક લોકો જાણીએ છીએ કે દૂધની અંદર અનેક પ્રકારના પોષક તત્વો હોય છે અને જો નિયમિત રૂપે દૂધનું સેવન કરવામાં આવે તો આપણા...

મોં અને જીભ માં પડતા ચાંદા માટે અપનાવો આ 10 ઘરેલું ઉપાય

જ્યારે કોઈ પણ વ્યક્તિના મોંમાં ચાંદી પડે છે ત્યારે તેને અસહ્ય દુખાવો થતો હોય છે.ઘણી વખત મોંમાં ચાંદી પડે છે ત્યારે લોકો ખાવાનું પણ...

ફુદીનાનુ માત્ર એક પાન આ 10 રોગોને કરશે જળમૂળથી દૂર, જાણો તેના લાભ વિશે

ફુદીનાનો સ્વાદ અને સુગંધ કોઈપણ વ્યક્તિને તરોતાજા કરી દે છે. ફુદીના ની અંદર વિટામીન એ ભરપૂર માત્રામાં હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ...

દૂધી પીવો.. દૂધ પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે…

     દૂધ પીવાથી હાડકાં મજબૂત થવાનો સંબંધ જેટલો સરળ લાગે છે એટલો જ જટિલ છેનાનપણમાં આપણે બધાએ કદાચ સાંભળ્યું જ હશે કે દૂધી...

દૂધના પ્રતિ કિલો ફેટે જૂના ભાવ રૂ.550ની જગ્યાએ 1 એપ્રિલથી રૂ.575 અપાશે

લોકસભા ચુંટણીની ગતિવિધિ વચ્ચે સહકારી આલમે ખેડુતો અને પશુપાલકોને રાહત આપતો નિર્ણય જાહેર કર્યો છે. મહેસાણાની દૂધસાગર ડેરીએ શુક્રવારે દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે...