ઊંઝાથી જીરુંનો માલ ભરી પશ્ચિમ બંગાળ મોકલેલી ટ્રકના ડ્રાઈવરે બારોબારીયું કર્યું

ઊંઝા શહેરની એક પેઢીએ જીરાનો માલ ટ્રાન્સપોર્ટ દ્વારા હાલી બોડર પશ્ચિમ બંગાળ ખાતે એકાદ માસ અગાઉ રવાના કરાયો હતો. જે માલ નિર્ધારિત સમયમાં સ્થળ પર...

આબુની હોટલમાં જુગાર રમતા 22 ગુજરાતી પકડાયા, તમામ ગુજરાતના અલગ અલગ જિલ્લાના…

ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ગુજરાતની જુગારીઓ પકડાયા છે. માઉન્ટઆબુની હોટલ લાસામાં જુગાર રમતાં 22 ગુજરાતીઓ ઝડપાયા છે. માઉન્ટ આબુ પોલીસે બાતમીના આધારે...

પ્રેમિકાને મળવા પાકિસ્તાન જઇ રહેલો યુવક આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસેથી ઝડપાયો

BSF દ્વારા ધોળાવીરા વિસ્તારમાંથી પગપાળા પાકિસ્તાનમાં ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક શખ્સને ઝડપી લીધો છે. આ વ્યક્તિ પગપાળા પાકિસ્તાનમાં ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યો...

દાંતા તાલુકામાં ખનિજ માફીયાઓ ઉપર તંત્રનુ હપ્તા રાજ ચાલતું હોય તેવી રાવ

દાંતા તાલુકામાં ઘણા સમયથી ખનિજ માફીયાઓ બેફામ બની ખનિજ ચોરી કરવા કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે આવો જ એક સામે આવી રહ્યા છે. દાંતા...

પાલનપુરના વેપારીને ઝાડ સાથે તારથી બાંધી દઇ જીવતો સળગાવી દીધો

પાલનપુરના લક્ષ્‍મીપુરાના એક વેપારીને તારથી બાંધી સળગાવી દઈ હત્યા કરાતાં અરેરાટી પ્રસરી ગઈ છે. જેમનો મૃતદેહ મંગળવારે મોડી સાંજે આકેસણ-વેડંચા ગામની સીમમાંથી મળતાં પીએમ...

મહેસાણા LCBએ ચોરીના બાઈક સાથે બાઈકચોર ઝડપ્યો

માણસા અને વિજાપુર પંથકમાં પાંચ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો મહેસાણા એલસીબીએ બાતમીના આધારે નંદાસણ નજીકથી ચોરીના બાઈક સાથે એક શખ્સને ઝડપી લઈ તપાસ કરતાં માણસા...

કડીના લ્હોર ગામે પ્રેમસંબંધની અદાવતમાં સામસામે 14 વિરુદ્ધ ગુનો નોંધાયો

કડી તાલુકાના લ્હોર ગામમાં જૂની અદાવતમાં બે પરિવારો વચ્ચે ધિંગાણું થતાં બંને પક્ષે નાની-મોટી ઇજાઓ પહોંચી છે. જેમાં બાવલુ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ સામસામે...

ડીસાની પેઢીમાં ફૂડ વિભાગનો આકસ્મિક દરોડો

બનાસકાંઠાના વેપારી મથક ડીસાની ડી ફોર ડુપ્લીકેટ તરીકેની છબી કુખ્યાત બની ચુકી છે જેમાં ખાદ્ય ચીજ વસ્તુઓ જેવી કે ઘી, તેલ, મરચું, હળદર સહિતનું...

કાનપુરમાં ગેંગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટરમાં માર્યો ગયો, ગાડી પલટ્યા બાદ ભાગવાની કરી હતી કોશિશ

આઠ પોલીસકર્મીઓની ઘાતકી હત્યાને અંજામ આપનારો માસ્ટરમાઈન્ડ વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર થયો છે. વિકાસ દુબેને લઈને કાનપુર આવી રહેલી એસટીએફના કાફલાની એક કાર કાનપુર...

કડીમાં ઉધાર લસ્સી ના આપતા પોલીસે દુકાનદાર ને ખોટા કેસમાં ફસાવી દેવાની આપી ધમકી

    કડી માં મોરલી કોલડ્રીંક્સ નામની દુકાનધારકે ASI દિનેશભાઇ એ મોકલેલ માણસ ને ઉધાર લસ્સી ના આપી જૂનું ઉધાર માંગતા પોલીસે લોકડાઉનના ભંગ...