Thursday, August 5, 2021

કડીના લુહારકુઈ ચોકમાં બહુચર માતાજીની માંડવીના સાદગીપૂર્ણ રિતે વળામણાં

સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આપણા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ત્યોહારમાં અમુક છૂટ છાટ આપવામાં આવી હતી. ત્યારે નવરાત્રિ મહોત્સવ...

નવરાત્રી: કડીમાં ઠેર ઠેર સોશીયલ ડીસ્ટન્સ સાથે માતાજીની આરતી

દેશભરમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે. તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા જ્યારે જ્યારે વાર તહેવાર ધાર્મિક પ્રસંગો હોય કે અન્ય તહેવાર હોય...

અંબાજી મંદિરે નવરાત્રી મા અદભૂત ટેકનોલોજી વાળી લાઈટો લગાવવામાં આવી

અંબાજી મંદિરે નવરાત્રીમા અદભૂત ટેકનોલોજી વાળી લાઈટો લગાવવામાં આવી છે. જેમાં અંબાજી મંદિર ખાતે થીમ બેન્ડ ઇન્ટેલીજન્ટ કોનસેપ્યુચલ લાઈટિંગ થી મંદિર શણગારવામાં આવ્યું છે....

શીષ્ય સાથે અવાર નવાર સૃષ્ટી વિરૂધ્ધના ક્રૃત્યો કરનાર વડતાલના સ્વામીઓ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

ગરવી તાકાત,ખેડા સ્વામી નારાયણ સંપ્રદાયના મંદિરો દેશના અલગ અલગ વિસ્તારોમાં આવેલા છે જેમાં વડતાલનુ સ્વામી નારાયણ મંદિર ખુબ ચર્ચાનો વિષય બનતુ હોય છે. આ મંદીરના...

અંબાજી મંદિરમા ઇન્દોર ના ભક્ત દ્વારા 11 લાખ 38 હજાર નું છત્ર દાન કરાયુ 

ગરવી તાકાત, અંબાજી ગુજરાત ના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ગુજરાત અને દેશ મોટા મંદિરોમાંનુ એક મંદિર છે. આ ધામમાં અંબાનું સૌથી પ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે વિશ્વભરમા...

શરમજનક: ગઢડા સ્વામીનારાયણ મંદીરમાં શૌચ કરવા ગયેલી મહિલા સાધ્વીનો વિડીયો વાઈરલ

ગરવી તાકાત, ગઢડા આ વિડીયોની વાત વાઈરલ થતા લોકો ચર્ચા કરી રહ્યા છે કે આ લોકો સંત છે કે શેતાન,અગાઉ પણ સ્વામીનારયણ પંથથી જોડાયેલા સાધુઓ...

કડી શહેરમા હુસેની તાજિયા કમિટી દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી

ગરવી તાકાત, કડી ઇમામ હુસેનની શહાદત અને કરબલાની યાદમાં સમગ્ર વિશ્વમાં મુસ્લીમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે આ વર્ષે કોરોના વૈશ્વિક...

છેલ્લા 20 વર્ષથી આંખે પાટા બાંધી ગણપતીની મુર્તીઓ બનાવતા રમાબેન શાહ

ગરવી તાકાત, મુંબઈ મુંબઈના હાલ   સાયનમાં વિસ્તારમાં રહેતા  રામાબેન  સતિષભાઈ  શાહ  છેલ્લાં  20 વર્ષથી આંખે પાટા બાંધીને  ગણપતિ  ભગવાનની મુર્તીઓ બનાવે છે. જેમને આ વર્ષે...

વહીવટ તંત્ર: આ વખતે ભાદરવી પુનમના દર્શન ભક્તોને લાઈવ પ્રસારણથી જ કરવા પડશે

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં દૂર દૂરથી લાખો યાત્રિકો પદયાત્રા કરીને અંબાજી પહોંચતા હોય છે. પરંતુ પ્રતિવર્ષ યોજાતા  ભાદરવી પૂનમના મેળા પ્રસંગે...

આવતીકાલથી શ્રાવણ શરૂ, મંદિરોમાં અભિષેક નહિ થાય, માસ્ક વગર પ્રવેશ મળશે નહીં

21 જુલાઈથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. પરંતુ કોરોના વાયરસને કારણે ભગવાન શિવના દર્શન કરવા માટે ભક્તોએ અનેક વાતનું ધ્યાન રાખવું પડશે. ...