Thursday, August 5, 2021

આવતીકાલે 6 મહાનગર પાલિકાની ચૂંટણીનું મતદાન,25 ટકા થી વધુ મતદાન મથકો સંવેદનશીલ અને અતિ...

ભાવનગર મહાનગરપાલિકામાં એક પણ મતદાન મથક અતિ સંવેદનશીલ નથી. આવતીકાલે રવિવારે રાજ્યની 6 મહાનગરપાલિકાની 575 બેઠકો માટે મતદાન થશે. ચૂંટણી આયાગે મુક્ત અને ન્યાયી મતદાન...

ચૂંટણી અધિકારી તરીકે મૂકાયેલા જિલ્લા રજીસ્ટાર કચેરીના સહકારી અધિકારી લાંચ લેતા ઝડપાઈ ગયા

 મહેસાણા મહેસાણા: ચૂંટણી અધિકારી 1 લાખની લાંચ લેતા ઝબ્બે, ઉમેદવારનું ફોર્મ લેવા તોડ કરવો હતો ગુજરાતમાં ચૂંટણી અને વહીવટી આલમની અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી...

ભાજપ અને કોંગ્રેસના નેતાઓને મહેસાણાનાવિવિધ વોર્ડમાં પેનલો તૂટવાનો સતાવતો ભય

(ગરવી તાકાત) મહેસાણા પાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરીને પાર્ટીને નુકશાન પહોંચાડનારમહેસાણા જિલ્લામાસ્થાનિક સ્વરાજ્યનીચૂંટણીઓમાં ટિકીટનીવહેંચણીને લઈને ભાજપમાંભાંગગડ ઉભી થવા પામીહતી. કોંગ્રેસમાંથી ભાજપમાંઆવેલાઓને પાર્ટીએ ટિકિટઆપતાં સંનિષ્ઠ કાર્યકરોમાંભારે...