Sunday, April 5, 2020

હાલોલ-વડોદરા હાઈવે ટોલ પ્લાઝા પાસે કાર અકસ્માત સર્જાતા 3ના મોત, 2 ઘાયલ

પંચમહાલ: જિલ્લાના હાલોલ-વડોદરા હાઈવે પર ટોલ પ્લાઝા પાસે એક કાર અકસ્માત સર્જાયો હતો.કાર અચાનક પલટી મારી જતા 3 લોકો મોત નિપજ્યા છે, અને બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. મળતી માહિત અનુસાર, હાલોલ-વડોદરા હાઈવે પર ટોલ પ્લાઝા પાસે એક કાર હાઈવે પર જઈ રહી...

બનાસકાંઠા જિલ્લાના થરા પાસે કેમિકલ ભરેલ ટેન્કર પલટી ખાતા આગ ભભૂકી 

બનાસકાંઠા જિલ્લાના થરા ખાતે આવેલી બહુચર હોસ્પિટલ પાસે કેમિકલ ભરેલ ટેન્કર પર દેખાતા આગ ભભૂકી ઉઠી હતી. જ્યાં નજીકમાં આવેલી ગેરેજમાં પડેલી બે કાર પણ આગમાં બળીને ભડથું થઇ ગઇ હતી. બનાસકાંઠા જિલ્લાના થરા ખાતે આવેલી બહુચર હોસ્પિટલ પાસે બનેલી ઉપરોક્ત ઘટનાની વિગત એવી...

સુઈગામમાં  ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાલકનું ઘટનાસ્થળે મોત

સુઇગામ નજીક પેટ્રોલપંપ પાસે રવિવારે ટ્રેલર અને મારુતિ વચ્ચે અકસ્માત થતાં મારુતિ ચાલક નું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સાથે બાજુમાં બેઠેલ યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને લઇ ટ્રેઇલર ચાલક વિરુદ્ધ સુઇગામ પો.સ્ટે,ફરિયાદ નોંધાઇ છે.બનાસકાંઠા જિલ્લાના સુઈગામ નજીક હાઇવે રોડ પર પેટ્રોલપંપ...

ઇડરમાં GEB વીજપોલના રીપેરીંગ વખતે એપ્રેન્ટીસનું હેવી કરંટથી મોત  

        ઇડર તાલુકાના ગામે વીજલાઇન પર કામ કરતા એપ્રેન્ટીસ યુવકને કરંટ લાગતા તેનુ મોત થયુ છે. ઘટનાને લઇ સ્થાનિકો અને પરિવારજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, વીજ કર્મચારીઓની બેદરકારીને કારણે યુવકનો ભોગ લેવાયો છે. ગામની...

મહેસાણા કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, મહેસાણા ફાયર વિભાગ દોડતું થયું

મહેસાણા કેમિકલની ફેકટરીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. મહેસાણા દેદીયાસણ જી.આઈ.ડી.સી વિભાગ બેમાં આવેલી એક કેમિકલની ફેક્ટ્રીમાં આગ લાગવાની ઘટના બની છે. દેદિયાસણ શેડ નં 295 પ્લોટમાં કેમિકલ સોલવન્ટ પોલીમર્સની ફેક્ટરીમાં આગ લાગી હતી. પ્રાથમિક તારણમાં શોટ સર્કિટનાં કારણે આગ ભભુકી ઉઠી હોવાનું...

સુરતની રઘુવીર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો

સુરતમાં પુણા ખાતે આવેલી રઘુવીર સેલ્યુલમ ટેક્સટાઈલ માર્કેટમાં શોર્ટ સર્કિટના કારણે સવારના સમયે આગ લાગી હતી.આગની જાણ થતાં તરત જ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પોહચી ગયું હતું. સવારના સમયે આગ લાગતા દુકાનો પર વેપારીઓ અને કામદારો આવતા હોવાથી ભયનો માહોલ ફેલાયો હતો. આગ પર કાબુ મેળવવા માટે...

ડીસાના માલગઢ પાસે બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત

ગરવીતાકાત,ડીસા ડીસા તાલુકાના માલગઢ પાસે બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે. જે બનાવની વિગત અેવી છે કે બાઇક ચાલકે તેનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સામેથી આવી રહેલી રીક્ષાને ટક્કર મારી રિક્ષામાં સવાર વ્યક્તિને ઇજાઓ કરી હોવાની...

બનાસકાંઠા@ તેનીવાડા પાસે ટ્રેનની ટક્કરે ઈસમનું મોત 

પ્રતીકાત્મક તસ્વીર
ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૧૩) બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના તેનીવાડા ગામ પાસે ટ્રેનની ટક્કરે અજાણ્યા પુરૂષનું મોત નિપજ્યું હતું. આ અજાણ્યા પુરુષને પ્રથમ સિદ્ધપુર સરકારી દવાખાને લઇ ગયા બાદ તેને ધારપુર અને ત્યારબાદ અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ મોત નિપજતા આ બાબતે પોલીસે એ.ડી. નોંધી તપાસ ધરી છે. અહેવાલ...

થરાદ પાસે બાઇક સ્લીપ ખાઇ જતાં ચાલકનું મોત 

ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૧૧) બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ મથક વિસ્તારમાં ભરડાસરથી આંતરોલ જતાં રોડ પર વાવ તાલુકાના ખીમાણાવાસ ગામના અભેસિહ વણોલ નામના ઇસમે પોતાનુ મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ઓવરટેક કરવા જતાં મોટર સાઇકલ સ્લીપ ખાઇ જતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જે બાબતે...

બનાસકાંઠા@ભાભર પાસે મોટર સાયકલની ટક્કરે રાહદારીનું મોત

પ્રતીકાત્મક તસ્વીર
ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૦૭) બનાસકાંઠા જિલ્લાના ભાભર નવાથી રાધનપુર રોડ પર જોગમાયા માતાજીના મંદિરની સામે રોડ પરથી પસાર થઇ રહેલ રાહદારી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા ગામના હરચંદજી નાગજીજી ઠાકોરને ત્યાંથી પસાર થઈ રહેલા એક મોટર સાઇકલના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી ટક્કર મારી રોડ પર...