ગરવીતાકાત,વડનગર: વડનગર તાલુકા ના રાજપુર (વડ)  ગામના યુવાનો એ અનોખી રીતે ઉજવ્યો ફ્રેન્ડશીપ ડે ગામના નાના મોટા યુવાનો દ્વારા તા 4/8/2019 ના રોજ વડનગર તાલુકા ના રાજપુર (વડ)  ગામના યુવાનો એ અનોખી રીતે ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી નિમીત્તે 700 કરતા વૃક્ષો રોપ્યા તથા વૃક્ષો ની આજુબાજુ તારની વાડ કરી અનોખી રીતે ઉજવણી કરી.

 

Contribute Your Support by Sharing this News: