હાલના સંજોગોમાં કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે રોગ  પ્રતિકારક  શક્તિ ઇમ્યુનિટી   પાવર વધારવા માટે    હોટલ કનૈયા   આગળ દરરોજ   ઉકાળાનું મફત વિતરણ કરાય છે  લાલ ભાઇ આર   ઠક્કર  રિકુંજ  આર ઠક્કર  સતીષ પી ઠક્કર  ભાવેશ સી ઠક્કર દશરથલાલ    આઇ ઠક્કર ( મામા )  ના સૌજન્યથી આ ઉકાળાનું મફત વિતરણ  કરાય છે
સતીષ પી  ઠક્કરે એક  અખબારી  યાદીમાં જણાવ્યું કે  સંત શ્રી લાલ સાહેબની અસીમ કૃપાથી  તેઓને સતત સેવાકીય પ્રવૃત્તિઓ કરવાની પ્રેરણા મળે છે  અને જ્યાં સુધી કોરોના રોગ નાબૂદ નહીં થાય ત્યાં સુધી સતત દરરોજ ઉકાળાનું મફત વિતરણ કરવામાં આવશે  ઉલ્લેખનીય છે કે લોક ડાઉનમાં પણ તેમના દ્વારા ગરીબ   મધ્યમવર્ગીય પ્રજાના  લાભાર્થે કીટોનું  મફત  વિતરણ કરવામાં આવેલ