આજે અંબાજી-દાંતા હાઈવે પર એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. પાનસા ગામ પાસે અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. બસ અંબાજીથી ચાણસ્મા જઈ રહી હતી ત્યારે બનાવ બન્યો હતો.

બીજા સાથે સમાચાર શેર કરો.