સેવાલિયા – કોરોના જેવી મહામારીમાં બેંકોમાં ભીડ એકત્ર થતી હોવાથી પ્રજા પોતાની સલામતી માટે વધુ પડતાં નાણાકીય ઉપાડ માટે એટીએમ મશીનના ઉપયોગ કરવા જાગૃત બની છે પરંતુ કેટલાક સમયથી બેન્ક ઓફ બરોડા સેવાલીયા બ્રાન્ચ ખાતે આવેલ એ.ટી.એમ બંધ હાલતમાં છે જેથી કરીને આસપાસથી આવતા તમામ લોકોને ભારે તકલીફ પડી રહી છ આ બાબતે સમન્વય ગ્રુપના સાથી મિત્રો સાથે મળીને ગ્રામ્ય ની પ્રજાને હાલાકી ના પડે તે માટે બ્રાન્ચ મેનેજરને રૂબરૂ મળીને તેમને આવેદન પત્ર આપવામાં આવ્યું અને વહેલામાં વહેલા આ સમસ્યાનો નિકાલ લાવવા માટે રજુઆત કરવામાં આવી હતી.

તસવીર અહેવાલ – જયદીપ દરજી ખેડા

Contribute Your Support by Sharing this News: