પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૦૭)

વડગામ તાલુકાના અહમદપુરા ગામે રહેતા ચંદ્રિકાબેન માજીરાણાએ તેમના જ ગામના લાડુબેન માજીરાણા, ચમનભાઇ, મનુભાઈ તથા સિદ્ધરાજભાઇ નામના વ્યક્તિઓ સામે વડગામ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે ચંદ્રિકાબેન તેમના ઘર આગળની થુવરની વાડમાં માટી નાખતા હોય ઉપરોક્ત વ્યક્તિઓ આવીને કહેલ કે કેમ અહીં માટી નાખે છે તેમ કહી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વડગામ પોલીસ મથકે નોંધાવા પામી છે.

અહેવાલ જયંતી મેતીયા