31 december celebration in gujrat
symbolic image

નવા વર્ષની ઉજવણી ગુજરાતવાશીઓ આ વખતે નહી કરી શકે. કેમ કે ગુજરાતના મોટા શહેરોમા નાઈટ કર્ફ્યુ લાગુ કરાયુ હોવાથી મોડી રાતની પાર્ટીઓ તથા હોટલો પર પ્રતીબંધ ફરમાવાયો છે. ગઈકાલ ગુજરાત સરકારે 1લી જાન્યુઆરીથી લઈ 14 જાન્યુઆરી સુધી માત્ર એક કલાકની છુટછાટ આપી હતી. જેમાં રાત્રી ના 10 થી સવાર ના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે.

ગુજરાતમાં અચાનક કોરોના ના કેસ વધી જતા રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યુનો નીર્ણય લીધો હતો. પરંતુ અત્યારે રાજ્યમાં કોરોના કેસની સંખ્યા ઘટી ગઈ હોવા છતા પણ રાત્રી કર્ફ્યુને હટાવ્યુ નથી. જેથી ગુજરાતવાશીઓમા અને ખાસ કરી યુવા વર્ગમાં 31 નેધ્યાનમાં રાખી ભારે નારાજગી જોવા મળી રહી છે. પોલીસ આ વખતે રાત્રી કર્ફ્યુનુ શખ્તીથી પાલન કરાવશે. જેમાં પોલીસ 31 ડીસેમ્બરની પાર્ટીઓ, સેલીબ્રેશન,પ્રોગ્રામનુ આયોજન કરનાર વિરૂધ્ધ કડક કાર્યવાહી કરશે. જેથી યુવા વર્ગમાં સરકારના આ નિર્ણયથી ભારે નારાજગી જોવા મળી રહી છે.

ગુજરાત સીવાય દિલ્લીમાં પણ રાત્રી 2 દિવનો રાત્રી કર્ફ્યુ લાગુ કરાયો છે. જેની દિલ્લીમાં પણ 31 ડીસેમ્બરનુ સેલીબ્રેશન આ વર્ષે નહી થઈ શકે. જેમાં હોટલો સહીત તમામ જગ્યાઓ ઉપર સેલીબ્રેશન ઉપર રોક મુકવામાં આવી છે.મુંબઈમાં 5 જાન્યુઆરી સુધી રાત્રી કર્ફ્યુ લાગુ કરાયો હોવાથી મુંબઈમાં પણ કોઈ સ્થળે 31 નુ સેલીબ્રેશન નહી થઈ શકે.

Contribute Your Support by Sharing this News: