તંત્ર વહેલી તકે જાગે તેવી ગ્રામજનોની માંગ
દાંતા તાલુકામાં આવેલાં ટોડા ગામમાં ગૌચર જમીન હડપ કરવાના પ્રયાસો કરવામાં આવી છે ત્યારે ગામમાં ગૌચર જમીન અને સમતળ જમીન સરકી જમીન દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા તેવી ગ્રામજનોના મુખે ચર્ચાઓ થવા લાગી રહીશ છે.
ગામમાં માથા ભારે લોકો દ્વારા ગેરકાયદેસર ગૌરવ જમીન હડપ કરવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે દાંતા તાલુકાના ટોડા ગામમાં આવો એક કિસ્સો સામે આવી રહ્યો ત્યારે ટોડા ગામમાં માથા ભારે ઈસમો ના કારણે જાહેર વિરોધ પ્રદર્શન કરવા માટે પણ ડરી રહ્યા છે ત્યારે ત્યારે ટોડા ગામમાં ગૌચર સમતળ સરકારી જમીન કેટલી છે તેની તપાસ કરવામાં આવે નહીં તો આવનારા સમયમાં ટોડા ગામમાં ગૌચર સમતળ સરકારી જમીન નું નામ નિશાન પણ નહીં રહે સમયસર તંત્ર દ્વારા ટોડા ગામની જમીનનું નામ નિશાન નહીં રહે તેવી ગામ લોકો દ્વારા ચર્ચાઓ થવા લાગી રહી છે.
મામલતદાર સાહેબ શ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા સમયસર ધોરણ ગૌચર જમીન હડપ ના થાય તેના પહેલા તંત્ર જાગે તેવી ગ્રામજનોની માંગ ઉઠી રહી છે દાંતા તાલુકામાં અનેક ફરિયાદો ગૌરવ સરકારી સમતળ જમીન હડપ કરવાના કિસ્સાઓ સામે આવવા લાગી રહ્યા છે રહી હવે તંત્ર દ્વારા ટોડા ગામની ગૌચર જમીન બચાવશે તે જોવાનું રહ્યું.