બે દિવસ આગાઉ મહેસાણાના છઠીયારડા પુલ નીચેથી હત્યા કરાયેલા યુવકની લાશ મળી હતી

ગરવીતાકાત,મહેસાણા: મહેસાણાના છઠીયારડા પુલ નીચેથી બે દિવસ અગાઉ શરીરના અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ કરેલી હાલતમાં એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી જે ઘટને જાન પોલીસ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી આ હત્યા કરવામાં આવી છે આત્મહત્યા તેની તપાસ એ આદરી હતી જોકે પ્રથમ દર્શનીય રીતે પોલસને હત્યા કરવામાં આવી હોવાનું તારણ મૃતકના શરીર પર મારના નિશાન હોવાથી પોલીસને હત્યા નું કાવતરું શોંધાવ તરફ ચક્રો ગતિમાન કર્યા હતા .મહેસાણા તાલુકા પોલીસે જે હત્યા ની ફરિયાદ નોંધવા પામી હતી ત્યારે LCB પોલીસે આ ગુનાની શોધી કાઢવા અને હત્યારાઓને ઝાદ્પીલેવા કવાયત આદરી હતી અને આખરે હત્યા ના ગુનાનો ભેદ LCBએ ઉકેલી દીધો હતો.જેમાં આ યુવક રાજેસ્થાનના બિકાનેર નો ટ્રક ચાલક હોવાનું બહાર આવ્યું હતું અને પોલીસે હત્યા કરનાર ત્ત્રણ શખ્સોને ઝડપીલઈ જેલના પાચળ ધકેલી દીધા હતા.

બીજા સાથે સમાચાર શેર કરો.