બહુચરાજીના ધારાસભ્ય શ્રી ભરતજી ઠાકોરની પ્રશંસનીય કામગીરી

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૨૪)

માનનીય શ્રી બહુચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરની ભલામણથી સરકાર દ્વારા બહુચરાજી મત વિસ્તારમાં છેવાળાના પછાત ગામડાના લોકોની રજૂઆતને સાંભળીને એક ગામડે થી બીજા ગામડે જવાની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી ત્રેવીસ કરોડના રોડ રસ્તા માટેની મંજૂરી અપાવવા બદલ બહુચરાજી વિસ્તારની જનતા આપણો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.

તસ્વીર અહેવાલ કપીલસિંહ દરબાર બહુચરાજી 

ગમ્યું તો આગળ શેર કરો.