થરાદ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં સરકાર દ્વારા કરવામાં આવેલા રાંધણગેસના ભાવવધારા સામે વિરોધ પ્રદર્શન કરી થરાદ મહિલા કોંગ્રેસ સમિતિના દ્વારા નાયબ કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું વધુમાં રોધણગેસના બાટલાના 735 રૂપિયાના બદલે 880 રૂપિયા ભાવ વધારો કરતા આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં સરકાર દ્વારા ગેસના બોટલના ભાવ વધારતાં મહિલાઓનું ઘરનું બજેટ ખોરવાયું હોવાની રજૂઆત કરવામાં આવી હતી થરાદમાં કોંગ્રેસી મહિલાઓ રાંધણગેસ ના બાટલા ના બેનરો લઈને નાયબ કલેક્ટર કચેરી પહોંચી કર્યો સરકાર વિરુદ્ધ સુત્રોચાર કર્યા બાદ નાયબ કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

તસ્વીર અહેવાલ:વસરામ ચૌધરી થરાદ

Contribute Your Support by Sharing this News: