પાટણ શહેરમાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

પાટણ શહેરના કાલીબજાર વિસ્તારમાં એક પુરૂષ ઉ.વ.૪૦ જેઓ તાવ શરદી, શ્વાસમાં તકલીફથી ૪ દિવસથી હેરાન થતાં હતાં તેઓ આર્યુવેદ ડોક્ટર છે. અને પાટણ શહેરના બળીયા પાડા ચોકની બાજુમાં દવાખાનું ચલાવે છે. અને તેઓ પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલ હતા અને તેઓ પણ કોરોના પોઝીટીવ બન્યા છે તેઓની સારવાર પાટણ જીલ્લાની ધારપુર મેડીકલ હોÂસ્પટલમાં સારવાર ચાલી રહી છે. પાટણ જીલ્લાનો કુલ કોરોના પોઝીટવ આંકડો ૭૦ પર પહોંચ્યો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.