પાલનપુર@મલાણા પાસે પૂરઝડપે વાહન ચલાવતા વાહન ચાલક સામે કાર્યવાહી

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૦૭)

પાલનપુર તાલુકાના મલાણા ગામ નજીક પૂરપાટ ઝડપે વાહન હંકારી જઇ રહેલા વાહન ચાલક અર્જુનભાઇ દામા રહે.કંસારા,તા.અમીરગઢ વાળાને  રોંગસાઇડમાં વાહન ચલાવવા બદલ પાલનપુર તાલુકા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

અહેવાલ જયંતી મેતીયા

શેર કરવા અહીં ક્લિક કરો.