પાલનપુર તાલુકાના સરીપડા ગામે મહિલાને વીજકરંટ લાગતાં મહિલાને સારવાર માટે પાલનપુર સિવલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે પાલનપુર તાલુકાના સરીપડા ગામની ગજરાબેન વરસગભાઇ ઠાકોર નાની ૩૬ વર્ષીય મહિલા તેના ખેતરમા ગાય બાંધેલી હોવાથી તેને વિજ કરટ લાગે તેવી શક્યતા હોવાથી ગાયને બચાવવા જતા મહિલાને વીજ કરટ લાગી જતા છે. ગંભીર હાલતમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.