મહેસાણા બાયપાસ હાઇવે ઉપર થી ગેરકાયદે ચાઇના કલે ભરીને જતી ટ્રક પકડાઈ

ગમ્યું તો આગળ શેર કરો.
         ટાઇલ્સ બનાવવા માટે ઉપયોગ માં લેવાય છે ચાઇના કલે કચ્છ થી રોયલ્ટી ભર્યા વગર તલોદ ખાતે આવેલી ટાઇલ્સ ફેકટરીમાં લઈ જવાતી હતી ચાઇના કલેમહેસાણા ભૂસ્તર વિભાગે ટ્રક પકડી કબ્જે લીધ ટ્રક માલિક ને 1.5 લાખ સુધીનો થઈ શકે છે દંડ કડી સ્થિત ગોપાલ ગ્લાસ ફેકટરીમાં ભૂસ્તર વિભાગ નું સર્ચ ઓપરેશન કડી ની આ ફેકટરીમાં ગેરકાયદે ચાઇના કલે નો થાય છે ઉપયોગ બાતમી આધારે ભૂસ્તર વિભાગ મહેસાણા દ્વારા સર્ચ 3 દિવસ પહેલા આ ફેકટરીમાં લઈ જવાતી બે ટ્રક પકડાઈ હતી
ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો