તલોદ તાલુકાના પુંસરી ગામે છેલ્લા ૪૦ વર્ષથી શાળામાં ફરજ બજાવતા શિક્ષક શિક્ષિકાએ વોટર કુલર ભેટ અર્પણ કર્યું

શેર કરવા અહીં ક્લિક કરો.
પુંસરી ગામ  શ્રેષ્ટ ગામ ગણાય છે પુંસરી ગામે આવેલ ખેતીવાડી પ્રાથમિક શાળામાં બાળકોની પીવા માટે ઠંડા પાણીનું કુલર ગામના અને જેમને 40 વર્ષ સુધી આ જ શાળામાં નોકરી ની ફરજ બજાવી છે એવા શાળાના શિક્ષક ડાહ્યાભાઈ કિશોરભાઈ પટેલ અને તેમના ધર્મ પત્ની સવિતાબેન ડાહ્યાભાઈ પટેલ આ જ શાળામાં ફરજ બજાવે છે જેમને ખેતીવાડી પ્રાથમિક શાળામાં પુંસરી ના બાળકોને પીવા માટે પાણી નું કુલર આપી એક સારી સેવા પૂરી પાડી છે જેમને શાળાના સ્ટાફ પરિવાર અને બાળકો એ તેમનો આભાર માન્યો હતો
શેર કરવા અહીં ક્લિક કરો.