થરાદ તાલુકાના ઘેસડા ગામે રાત્રી સભા અને લોકસંપર્ક કાયૅક્રમ સંસદ પરબતભાઇ પટેલની અધ્યક્ષ સ્થાને યોજાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

ઘેસડા ગામે ગોદડપુરી મહારાજ ની જગ્યાએ તાલુકા વહીવટી તંત્ર દ્વારા રાત્રી સભા અને લોકસંપૅક કાયૅક્રમ યોજાયો જેમાં રાજ્ય સરકાર દ્વારા ગ્રામજનો ના વિકાશલક્ષી પ્રશ્નો ની માહિતી આપવામાં આવે આ કાયૅક્રમ થકી અધિકારી ઓ અને ગ્રામજનો વચ્ચે જાતે જઇને તેનો ઉકેલ લાવે છે  ગામડાઓમાં આવી રાત્રી સભાઓ ભરવા થી ખેડૂતો જાગૃત થાય છે અને સરકારી યોજનાઓ ની માહિતી મળી રહે છે ઘેસડા ગામે યોજાઇલ રાત્રી સભામાં બનાસકાંઠા જિલ્લાના સંસદ પરબતભાઇ પટેલ .નાયબ કલેકટર વી.સી.બોડાણા .મામલતદાર ભગોરા સાહેબ થરાદ પી.આઇ. જે.બી.ચૌધરી વિસ્તરણ અધિકારી. સરપંચ એસોસિએશન ના પ્રમુખ .કાળાભાઇ ઘેસડા સરપંચ જેતશીભાઇ તથા ઘેસડા કરણપુરા બંને ગામના ગ્રામજનો આગેવાનો ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તસ્વીર અહેવાલ વસરામ ચૌધરી થરાદ

શેર કરવા અહીં ક્લિક કરો.