ગરવીતાકાત,ડીસા(તારીખ:૧૩)
ડીસાના ભોપાનગર માળીવાસ નજીક પોલીસના ચેકિંગ દરમિયાન મોડી રાત્રે ધાનેરાના કોટડા વાસ વિસ્તારમાં રહેતો મોઇન શેખ નામનો ઇસમ આ રાત્રિના સુમારે અંધારામાં લપાતો છુપાતો મળી આવતા તેની પર શંકા જતાં તેની સામે ડીસા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહેવાલ જયંતી મેતીય પાલનપુર