ભાભર તાલુકાના તેતરવાગામે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવા માં આવ્યું

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવીતાકાત,સુઈગામ(તારીખ:૧૩)

ભાભર ના તેતરવા ગામ મેં  જય ભૈરવ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવા માં આવ્યુ જેમાં આજુ બાજુ ના વિસ્તારમાં થી આવતા ક્રિકેટ જગત ના રસિકો દ્વારા આ ભવ્ય આયો જન માં ભાગ લીધો હતો .આ ટુર્નામેન્ટ ની અંદર કુલ ટિમો 170 રમી હતી .જે ફાઈનલ માં પહોંચે તેને ઇનામ પેટે 21000 અને જે શરૂ બેટીંગ કરે તે ને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આયોજન કરનાર પ્રકાશ ઠાકોર અને વાસુ ભાઈ તેમજ બાબુ ચૌધરી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટની અંદર કોમેન્ટ્રી ની ફરજ બજાવતા  એવા નામ ચિન્હ  હિતેશ..સુથાર દ્વારા કોમેન્ટ્રી કરી હતી. હા ટુર્નામેન્ટની અંદર ફાઈનલ મેચ હલકુડીયાઅને નવાબ ઇલેવન પહોંચી હતી. તેમાં ફાઈનલ વિજેતા નવાબ ઇલેવન થયું હતું અને raner sip  હલકુડિયા થયું હતું. નવાબ ઇલેવન ટિમ ને ટ્રોફી અને રોકડ રકમ આપીને સન્માનિત કરી હતી. જો બનાસકાંઠા માં  ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થતું રહે તો યુવાવર્ગને ખેલ જગત ની અંદર આગળ વધવાની પ્રેરણા મળતી રહે.

તસવીર અહેવાલ નવીન ચૌધરી સુઇગામ

શેર કરવા અહીં ક્લિક કરો.