સિદ્ધપુરની ગોકુલ સાર્વજનિક હોસ્પિટલમા મેગા કેમ્પ યોજાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવીતાકાત,સિદ્ધપુર(તારીખ:૨૩)

સિદ્ધપુરમા આવેલ ગોકુલ હોસ્પિટલ રોજ બરોજ કંઇક નવા જ સેવાકિય કાર્યોમા ભાગ ભજવી રહી છે. તેવી જ રીતે આજ રોજ મેગા કેમ્પ યોજાયો હતો. જેમા ૩૦૦ થી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો. જેમા ગોકુલ હોસ્પિટલના ફુલ ટાઇમ ફીઝીશીયન ડો.હષૅ દેસાઇ(ચોેધરી),ડો.અમિત વૈદ(ઓથોૅપેડિક),ડો.મિતેષ ઠકકર(સ્કીન),જુલી ઠકકર(આયુવેૅદીક),ડો.હિનાપઢાર(હોમિયોપેથી),નિસ પટેલ(દાંતના રોગ) સેવા આપી હતી.

તસ્વીર અહેવાલ જયંતી મેતીયા પાલનપુર 

શેર કરવા અહીં ક્લિક કરો.