શહેરીજનો ને જાહેર આમંત્રણ આપવા સુરેન્દ્રનગર માં વિશાળ રોડ-શૉ (બાઈક રેલી) યોજાયો..

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવીતાકાત,સુરેન્દ્રનગર(તારીખ:૨૦)

વ્યાપાર, વાણિજ્ય, ઉદ્યોગીક વિવિધ એસોસિએશનો અને સંસ્થાઓ ના હોદેદારો દ્વારા ઝાલાવાડ ફેડરેશન આયોજીત ગ્લોબલ ઝાલાવાડ ભવ્ય મેગા એક્સ્પો નું શહેરીજનો ને જાહેર આમંત્રણ આપવા સુરેન્દ્રનગર માં વિશાળ રોડ-શૉ (બાઈક રેલી) યોજાયો હતો અને આ રોડ શૉ માં શહેર ના 300 થી વધુ વ્યાપારીઓ, ઉદ્યોગકારો જોડાયા હતા, આ રોડ શૉ રિવરફ્રન્ટ થી શરુ થઈ શહેર ના મુખ્ય માર્ગો ઉપર પ્રસાર થઈ અંદાજીત 2 કલાક ની સફર બાદ રતનપર ખાતે પૂર્ણ કરવા માં આવી હતી.

તસ્વીર અહેવાલ સુરપાલસિંહ સોલંકી 

શેર કરવા અહીં ક્લિક કરો.