આસ્પી ગૃહ વિજ્ઞાન અને પોષણ મહાવિદ્યાલય સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સરદાર કૃષિનગરના હોમસાયન્સ પોલીટેકનીક  દ્વારા  વડગામ તાલુકાના પીલુચા અને થલવાડા ગામની મહિલાઓને ગૂંથણ વિષય પર 3 દિવસીય તાલીમ આસ્પી ગૃહ વિજ્ઞાન અને પોષણ મહાવિદ્યાલય વિસ્તરણ અને પ્રસારણ વ્યવસ્થા વિભાગ માં આપવામાં આવી જેમાં અંદાજિત 30 જેટલી ગ્રામીણ મહિલાઓ ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમમાં  ઈ આચાર્ય શ્રી  ડો.સંતોષ અહલાવત , ડો સિરિન શેખર અને ડો.સરિતા સનવાલ દ્વારા વિસ્તૃત માં માહિતી પૂરી પાડેલ અને ગ્રામીણ મહિલાઓ ના મનમાં ઉઠેલ પ્રશ્નો ના નિરાકરણ લાવેલ તેમજ શ્રીમતી કંકુબેન , જયશ્રી બેન પટેલ અને જે.જે.ધડુક દ્વારા ગૂંથણ વિષય વિશે વિવિધ પ્રકારની રીતો ગ્રામીણ મહિલાઓને શીખવાડેલ અને સમગ્ર કાર્યક્રમ સફળ બનાવેલ.

Contribute Your Support by Sharing this News: