પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,મહેસાણા: મહેસાણામાં ગત રોજ રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ જવા પામ્યું હતું. જયારે કેટલાક સ્થળો પર વીજળી પડવાને કારણે વૃક્ષો ધરાશાઈ થયા હતા કેટલીક જગ્યા વીજળી પડવાને કારણે પશુઓના મોત થવાની ઘટના સામે આવી હતી જેમાં મહેસાણાના નજીક આવેલા કુકસ ગમે પણ ધોધમાર વરસાદ કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો હતો. જ્યાં કુકસ ગમે રહેતા દેવીપુજક ગોવિંદભાઈએ વાડામાં ઘેટા બકરા બાંધ્યા હતા. જ્યાં એકા એક વીજળી પડતા તેમના આઠ બકરા અને બે