હિમાચલના શિમલા વિસ્તારમાં કરોડો વર્ષ જુના એક વિશાળકાય વૃક્ષના અવશેષ મળ્યા છે.શિમલાથી ૭૦ કિમ દુરના ઉભા થપ્પમાં આ અવશેષ મળ્યા છે. કહેવાય છે કે આ અવશેષ મેસોજાઇક જિયોલોજિકલ ઇરાના સમયના છે.

Contribute Your Support by Sharing this News: