ઇશરત જહાં અને અન્ય 3 લોકોનું નકલી એન્કાઉન્ટર મામલો……
વર્ષ 2004માં કોતરપુર નજીક બની હતી ઘટના ……
પૂર્વ આઈ.પી.એસ ઓફિસર એન.કે અમીન ની સીબીઆઈ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજીમાં રજુઆત…..
સીબીઆઈ તપાસ સામે સવાલો ઉભા કર્યા….
સીબીઆઈ એ સીટના તપાસ નો રીપોર્ટ કોર્ટમાં રજુ કર્યો નથી….
expert opinion નો કોઈ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યા નથી….
ઇન્ટરનેશનલ આતંકી ડેવિડ હેડલી એ ઇન્ટરપોલમાં જણાવ્યું કે ઇશરત એક સુસાઇડ બોમ્બર હતી…
અન્ય એક આતંકી પાકિસ્તાન નું હોવાનું જણાવ્યું હતું……
સતીશ વર્મા ની તપાસ માં ઘટના સ્થળમાં રુબી સર્કલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે….
ઘટના કોતરપુર નજીક બની હતી……
અગાઉ આ કેસમાં પૂર્વ ડીજીપી પી.પી.પાંડેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે…
સીબીઆઈ કૉર્ટ માં બન્ને પક્ષની રજુઆત પૂર્ણ વધુ   અમીન ની ડિસ્ચાર્જ અરજી પર 5 જૂને ચુકાદો આવે તેવી સંભાવના..