મહેસાણા જિલ્લા ના કડી તાલુકા માં આવેલા લ્હોર ગામે અનુસૂચિત સમાજ દ્વારા આભડ છેટ નું બેસણું રાખવા માં આવ્યું હતું
.કડી ના લ્હોર ગામ ઉપરાંત રાજ્ય ના અનેક ગામો માં અનુસૂચિત સમાજ ના વરઘોડા મુદ્દે તાજેતર માં વિવાદો સર્જાયા હતા,,
,અનુસૂચિત સમાજ સાથે આભડ છેટ રાખવા માં આવતી હોવાથી આભડ છેટ નું મરણ કરી આભડ છેટ નું બેસણું લ્હોર ગામ માં યોજવા માં આવ્યું હતું
.તમામ માનવ સરખાં છે એ વિચાર સાથે યોજવા માં આવેલા આભડછેટ ના બેસણામાં આભડછેટ નું પાલન ગુનો,પાપ અને રાષ્ટ્ર વિરોધી કૃત્ય હોવાનું માની બેસણું યોજયું હતું.
– મહેસાણા જિલ્લા ના લ્હોર ગામ માં બેસણું
– અનુસૂચિત સમાજ સાથે ચાલતા વિવાદો મુદ્દે આભડછેટ નું બેસણું
– લ્હોર ગામ માં આભડછેટ દૂર કરવા બેસણું યોજાયું
– અનુસૂચિત સમાજ દ્વારા આભડછેટ નું મરણ કરી બેસણુ

બીજા સાથે સમાચાર શેર કરો.