નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં દશનામ ગોસ્વામીનો સમુહ લગ્નોત્સવ યોજાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા

નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કડી તાલુકા દશનામ ગોસ્વામી સમાજનો પાંચમો સમુહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો.જેમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમુહ લગ્ન થકી સમાજ વ્યવસ્થામાં આમુલ પરિવર્તન આવ્યું છે કડી કોટન માર્કટ યાર્ડ પણ વિવિધ સમાજના સમુહ લગ્ન માટે વિનામુલ્યે જગ્યાની સુવિધા આપે છે.સમુહ લગ્નમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ નવદંપત્તિઓને આશિર્વાદ પાઠવ્યા હતા

શેર કરવા અહીં ક્લિક કરો.