ચુંટણી પંચે લોકસભા ચૂંટણીનું  જાહેરનામું બહાર પાડતાં જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. પરંતુ રાધનપુરમાં કંડલા હાઇવે પર આવેલ એક હોટલ પાસેના નવીન બનેલા કોમ્પ્લેક્સ પર ભાજપના કમળવાળા ઝંડા લહેરાઈ રહ્યા છે, જે આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ કરી રહી છે. આમછતાં જવાબદાર વહીવટી તંત્રને ઝંડા ઉતારવાની ફુરસદ નથી