મહેસાણા

મહેસાણા બજારમાં થયેલી ભીડ મામલે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટર ને પત્ર લખવામાં આવ્યો

પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટ અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ જયદીપસિંહ ડાભી એ લખ્યો પત્ર

આવતીકાલ થી મહેસાણા શહેર 11 દિવસ માટે બંધ રહેવાનું છે

શહેર બંધ રાખવાની જાહેરાત ને પગલે આજે મોટી સંખ્યામાં લોકો બજારમાં ખરીદી માટે ઉમટી પડ્યા હતા

લોકો બજારમાં ઉમટી પડતા કોરોના સંક્રમણ નો ખતરો ઉભો થયો હોવાનો પત્રમાં ઉલ્લેખ

મહેસાણા શહેરમાં કલેકટર ની ગાઈડલાઈન મુજબ લોકડાઉન આપવાની માગણી

કોઈ પણ જાત ની પૂર્વ તૈયારી વગર લોકડાઉન ની જાહેરાત લોકો માટે પેનિક બની

Contribute Your Support by Sharing this News: