મહેસાણા ના ઊંઝા માં માસ GST રેડ માં અધિકારી નું થયું તપાસ દરમિયાન મોત ..
ઊંઝા માં છેલ્લા બે દિવસ પહેલાથી ચાલતી GST ની રેડ માં હતા સામેલ ..
ગત રાત્રીએ તપાસ દરમિયાન તબિયત લથડતા ખાનગી હોસ્પિટલ માં સારવાર
દરમ્યાન થયું મોત ..
હદયરોગ ના હુમલાને કારણે
મોત થયા નું અનુમાન ..
પટેલ રમેશભાઈ ખેમાભાઈ નામના સેલ્સ ટેક્સ ઇસ્પેક્ટર નું થયું મોત
સાબરકાંઠા ના ઇડર ખાતે ફરજ બજાવતા હતા અધિકારી ..
અધિકારી મૂળ અરવલ્લી જિલ્લાના ભિલોડા ના સામલપુર ગામના વતની
બીજા સાથે સમાચાર શેર કરો.