મહેસાણા નગરપાલિકા ને રેસ્ક્યુ બોટ ફાળવાઈ

શેર કરવા અહીં ક્લિક કરો.
મહેસાણા નગરપાલિકા ને રેસ્ક્યુ બોટ ફાળવાઈ
GSDMA   દ્વારા ફાળવાઈ રેસ્ક્યુ બોટ
12 લાખ ની કિંમત ની આ બોટ ઓછા પાણીમાં પણ જઈ શકે છે
8 થી 10 વ્યક્તિ નું કરી શકે છે રેસ્ક્યુ
બોટ ને મશીન તેમજ મેન્યુઅલી ચલાવી શકાય છે
બોટ નું વજન ખૂબ ઓછું હોવાને કારણે રેસ્ક્યુ માં રહેશે સરળતા

બોટનું વજન ઓછું હોવાને કારણે હેરફેર કરવામા સવલત ભરી છે.
બોટને મશીન તેમજ મેન્યુઅલી ચલાવી શકાય છે
શેર કરવા અહીં ક્લિક કરો.