મહેસાણા દૂધસાગર ડેરીના ભંગારની વખારમાં આગ લાગી  આગ લાગતા ફાયર ફાઇટરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ડેરીના યાર્ડમાં ભંગાર રખાતો હતો. આગ લાગતા ડેરીના કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો   JCBની મદદથી ગોડાઉનની દિવાલ તોડવામાં આવી હતી. જો કે આગ કયા કારણોસર લાગી હતી, તેનું કારણ હજુ સુધી અકબંધ છે.

બીજા સાથે સમાચાર શેર કરો.