મહેસાણા જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પૂલવામાં શહીદ થયેલા સૈનિકો ના પરિવાર ને રૂપિયા ૩,૬૧,૪૬૫ ચેક અર્પણ કરવામાં આવ્યો

ગમ્યું તો આગળ શેર કરો.
 આજરોજ મહેસાણા જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા  પૂલવામાં શહીદ થયેલા સૈનિકો ના પરિવાર માટે જિલ્લાના તમામ તલાટી કમ મંત્રીશ્રી ઓ દ્વારા એક દિવસના પગાર કપાતનો રૂપિયા ૩,૬૧,૪૬૫ (ત્રણ લાખ એક્સઠ હજાર ચારસો પાંસાઠ) ચેક પંકજભાઈ મોદી (પ્રમુખ મહેસાણા જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ) ભરતભાઈ વ્યાસ (ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મંડળ) નિતિનભાઈ જોષી મહામંત્રી, અશ્વિનભાઈ ચૌધરી (ઉપ પ્રમુખ) નીકુલભાઈ પટેલ (ઉપપ્રમુખ) રાજુભાઇ ચૌધરી (પ્રમુખ બેચરાજી) વિગેરે મંડળ ના હોદ્દેદારો એ  માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ. વાય. દક્ષિણી સાહેબ તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ. કે. રાઠોડ સાહેબ અર્પણ કરવામાં આવ્યો
ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો