ભાભર નજીક ઈકકોવાન-રિક્ષા વચ્ચે અકસ્માતમાં એક ઘાયલ

શેર કરવા અહીં ક્લિક કરો.

ભાભર તાલુકાના મીઠા નજીક અકસ્માત સર્જાતા રિક્ષા પલટી ખાઈ જતાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આજે ભાભર નજીક આવેલ ભાભર -દિયોદર હાઇવે રોડ ઉપર આવેલ મીઠા ગામ નજીક ઈકકોવાન-રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેમાં ચાલક ખેમાજી ચમનજી ઠાકોર ને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.