(ગરવી તાકાત) મહેસાણા
પાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરીને પાર્ટીને નુકશાન પહોંચાડનારમહેસાણા જિલ્લામાસ્થાનિક સ્વરાજ્યનીચૂંટણીઓમાં ટિકીટનીવહેંચણીને લઈને ભાજપમાંભાંગગડ ઉભી થવા પામીહતી. કોંગ્રેસમાંથી ભાજપમાંઆવેલાઓને પાર્ટીએ ટિકિટઆપતાં સંનિષ્ઠ કાર્યકરોમાંભારે નારાજગી પ્રસરી જવાપામી હતી.મહેસાણા જિલ્લાતાલુકા-જિલ્લા પંચાયતનીચૂંટણીઓ ટિકીટ નહિ મળતાંઆવા બળવાખોરોએભાજપની સામે બળવોપોકારી અપક્ષ અથવા અન્યપક્ષમાંથી ઉમેદવારી નોંધાવીહતી. મહેસાણા જિલ્લાભાજપ દ્વારા આવાબળવાખોર ઉમેદવારનું લિસ્ટતૈયાર કરીને આવાઉમેદવારોને પક્ષમાંથી હાંકીકાઢવા માટે કારસો ઘડ્યો હતો.મહેસાણા નગરપાલિકાના વોર્ડ નં.૧માંથીભાજપમાંથી બળવો કરીનેઅપક્ષમાં ઉમેદવારીનોંધાવનાર રાકેશ શાહ(પેપ્સી) તથા વિષ્ણુભાઈધનજીભાઈ બારોટને ૬ વર્ષમાટે પક્ષમાંથી સસ્પેન્ડકરવામાં આવ્યા છે.મહેસાણા જિલ્લા ભાજપની સામે બગાવત કરનારરાકેશ શાહ અને વિષ્ણુ બારોટને સસપેન્ડ કરાયારાકેશ શાહે ગરવીતાકાતને જણાવ્યું હતું કે,વર્ષોથી પાર્ટી સાથે રહ્યા પછીપાર્ટીમાં ટિકીટની વહેંચણીમાંમારી સાથે અન્યાય કરતા મેંમારા વિસ્તારના લોકોનાકહેવાથી અપક્ષ ઉમેદવારી
નોંધાવી છે. પાર્ટીએકોંગ્રેસમાંથી ભાજપમાંઆવેલાઓને ટિકીટ આપીહતી અને પાર્ટી માટે મહેનતકરનારને હાંસિયામાં ધકેલીદેવામાં આવ્યા છે.

બીજા સાથે સમાચાર શેર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here