બીજેપી અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, 3 દિવસથી જોઈ રહ્યું છું કે બંગાળમાં જયશ્રી રામ બોલવા પર મમતા દીદીને વાંધો છે

શેર કરવા અહીં ક્લિક કરો.

બીજેપી અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, 3 દિવસથી જોઈ રહ્યું છું કે બંગાળમાં જયશ્રી રામ બોલવા પર મમતા દીદીને વાંધો છે. તમે મને જણાવો કે ભારતના કોઇ પણ ખૂણામાં ભારતીય સંસ્કૃતિના પ્રતીક, જેમનું જીવન પ્રજાને સમર્પિત હતું એવા રાજા રામનું નામ લેવાથી આપણને કોઇ કેમ રોકી શકે ? ભગવાન રામનું નામ જો ભારતમાં ન લેવામાં આવે તો શું પાકિસ્તાનમાં લેવાશે ? PM દુર્યોધન કોણ અને અર્જુન કોણ 23 મેના રોજ જનતા નક્કી કરશે, પ્રિયંકાના નિવેદન પર અમિત શાહનો પલટવાર નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાત તબક્કા પૈકી પાંચ તબક્કાનું વોટિંગ પૂર્ણ થઈ ગયું છે. આખરી બે તબક્કાનો પ્રચાર હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ બંને એકબીજા પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ હરિયાણાના અંબાલામાં કહ્યું, ચૂંટણી પ્રચારમાં ભાજપના નેતા ક્યારેક નથી કહેતા કે તેમણે જે વાયદા કર્યા હતા તેને પૂરા કર્યા છે. ક્યારેક શહીદોના નામ પર વોટ માંગે છે તો ક્યારેક મારા પરિવારના શહીદ સભ્યોનું અપમાન કરે છે. જ્યારે તમે તમારા ખિસ્સામાં હાથ નાંખી પાકિટ ખોલશો ત્યારે ખબર પડશે કે તેમાંથી પૈસા મોદીએ કાઢી લીધા છે. આદિવાસી ભાઈઓ-બહેનો તમે જળ-જંગલ-જમીનને જુઓ તો ખબર પડશે કે અનિલ અંબાણીને મોદીએ તમારા જળ-જંગલ-જમીન આપી દીધી છે. દેશે અહંકારીને ક્યારેય માફ નથી કર્યા, આવો અહંકાર દુર્યોધનને પણ હતો. જ્યારે ભગવાન કૃષ્ણ તેને સમજાવવા ગયા ત્યારે દુર્યોધને બંધક બનાવવાની કોશિશ કરી હતી. બીજેપી અધ્યક્ષ અમિત શાહે પશ્ચિમ મદિનાપુરમાં એક રેલીમાં કહ્યું કે, 3 દિવસથી જોઈ રહ્યું છું કે બંગાળમાં જયશ્રી રામ બોલવા પર મમતા દીદીને વાંધો છે. તમે મને જણાવો કે ભારતના કોઇ પણ ખૂણામાં ભારતીય સંસ્કૃતિના પ્રતીક, જેમનું જીવન પ્રજાને સમર્પિત હતું એવા રાજા રામનું નામ લેવાથી આપણને કોઇ કેમ રોકી શકે ? ભગવાન રામનું નામ જો ભારતમાં ન લેવામાં આવે તો શું પાકિસ્તાનમાં લેવાશે ? પ્રિયંકા ગાંધીના દુર્યોધનવાળા નિવેદન પર પલટવાર કરતાં અમિત શાહે કહ્યું કે, દુર્યોધન કોણ અને અર્જુન કોણ તે 23 મેના રોજ જનતા નક્કી કરશે. ગુજરાતના વાતાવરણમાં પલ્ટો, 8થી 10 તારીખ સુધી કઈ-કઈ જગ્યાએ પડી શકે છે વરસાદ, જાણો વિગત EVM અને વીવીપેટ મામલે વિપક્ષને મોટો ઝટકો, સુપ્રિમ કોર્ટે શું કહ્યું?  EVM અને વીવીપેટ મામલે વિપક્ષને મોટો ઝટકો, સુપ્રિમ કોર્ટે શું કહ્યું? જુઓ વીડિયો EVM અને વીવીપેટ મામલે વિપક્ષને મોટો ઝટકો, સુપ્રિમ કોર્ટે શું કહ્યું? જુઓ વીડિયો કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજસિંહના સમર્થનમાં આવ્યા સાધુ-સંતો, કેવી રીતે કરી પૂજા, વીડિયો જોઈને ચોંકી જશો કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજસિંહના સમર્થનમાં આવ્યા સાધુ-સંતો, કેવી રીતે કરી પૂજા, વીડિયો જોઈને ચોંકી જશો અમેઠીઃ મતદાન પછી EVM જમા કરાવવા જઈ રહેલા કર્મચારીઓને નડ્યો અકસ્માત, એકનું મોત, 20 ઘાયલ અમેઠીઃ મતદાન પછી EVM જમા કરાવવા જઈ રહેલા કર્મચારીઓને નડ્યો અકસ્માત, એકનું મોત, 20 ઘાયલ માયાવતી-અખિલેશ ઈચ્છે તે બનશે આગામી પ્રધાનમંત્રી, જાણો કોણે કર્યો દાવો માયાવતી-અખિલેશ ઈચ્છે તે બનશે આગામી પ્રધાનમંત્રી, જાણો કોણે કર્યો દાવો ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ થયું જાહેર, દેવ પક્ષનો વિજય ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ થયું જાહેર, દેવ પક્ષનો વિજય મોદી વિરૂદ્ધ ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ તેજબહાદુરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, જાણો કોણ લડશે કેસ મોદી વિરૂદ્ધ ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ તેજબહાદુરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, જાણો કોણ લડશે કેસ IPLની વ્યસ્તતા વચ્ચે ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર ધોનીએ કઈ મહિલા સાથે કર્યું વોટિંગ, જાણો વિગત

શેર કરવા અહીં ક્લિક કરો.