મોડાસા નડિયાદ રાજ્ય ધોરીમાર્ગસતત ભાર વાહક વાહનોથી ધમધમી રહ્યા છે ભાર વાહક વાહન ચાલકો બેફામ ગતિએ હંકારતા સતત અકસ્માતનો ભોગ નાના વાહન ચાલકો અને રાહદારીઓ બની રહ્યા છે ભાર વાહનચાલકોની બેફિકરાઈ ભર્યા ડ્રાઇવિંગ અનેક લોકોનો ભોગ લીધો છે બાયડના ડેમાઈ નજીક આવેલા પેટ્રોલ પંપ
પાસે નડિયાદ તરફથી સોફ્ટ પાવડર ભરી આવતા ટ્રેલર ના ચાલકે પૂર ઝડપે હંકારી સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી ટ્રેલરની પલ
ટી ખવડાવતા અફરાતફરી મચી હતી સદનસીબે ટ્રક ચાલક અને                                                             ક્લીનર ના શરીરે સામાન્ય ઈજાઓ
પહોંચતા સદનસીબે જાનહાનિ ટડતા અકસ્માત ના પગલે દોડી આવેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ટ્રક ટ્રેલર પલટી જતાં ટ્રકમાં રહેલો માલ સામાન વેરવિખેર હતો ટ્રેલર પલટી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા
તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી
Contribute Your Support by Sharing this News: