આ ગેંગના ૩ સાગરીતોને ઝડપી તેમની પાસેથી સોના ચાંદી સહિતનો ચોરીનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે જ્યારે આ ગેંગ ના અન્ય 5 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: