મહેસાણા નગરપાલિકા

સંચાલિત ફાયર વિભાગ માં હાલ ફરજ તેમજ ટ્રેનિંગ બજાવતો સ્ટાફ જેમાં નગરપાલિકા ના કાયમી 14 વ્યક્તિ નો સ્ટાફ તેમજ 13 ફાયરમેન એપ્રેન્ટીસ સ્ટાફ તેમજ 22 સ્ટુડન્ટ પેરાટેકનિકલ કોલેજ ઓમ ઈન્સ્ટીટયૂટ કોલેજ અને કોલેજ ઓફ ફાયર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એમ કુલ 49 વ્યક્તિ નો સ્ટાફ મહેસાણા ખાતે ટીમ નગરપાલિકા મા હાલ કાર્યરત છે.જે સ્ટાફ ની ભારે જહેમત થી વાર્ષિક 277 ફાયર કોલ એટેન્ડ કરેલ છે.જેમાં લાખો કરોડો ના જાન માલ નું નુકશાન થતું બચાવેલ છેહાલ ફાયર ચીફ છેલ્લા 5 માસ થી ગોવા ખાતે આધુનિક ફાયર ની ટ્રેનિંગ લેવા ગયેલા છે.હાલ મહેસાણા નગરપાલિકા ફાયર ની ટીમ અતી થી અતી ભારે આગ તેમજ હોનારત ને પહોંચી વળવા સક્ષમ છે.

Contribute Your Support by Sharing this News: