ધરમપુરમાં મોટી સંખ્યામાં જનમેદનીએ કર્યું રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત

શેર કરવા અહીં ક્લિક કરો.

રાહુલ ગાંધી આજે  લાલડુંગરી ખાતે ‘જન આક્રોશ રેલી’ને સંબોધન કરશે.

આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ધરમપુરથી ગુજરાતમાં લોકસભા ચૂંટણીનાં પ્રચારનું બ્યુગલ ફૂંકશે. રાહુલ ગાંધી આજે ગુરૂવારે ધરમપુર તાલુકાના લાલડુંગરી ખાતે ‘જન આક્રોશ રેલી’ને સંબોધન કરશે.રાહુલ ગાંધી લાલડુંગરી ખાતે સભાસ્થળની નજીક બનાવેલા હેલીપેડ પર હેલીકોપ્ટરથી પહોંચી ગયા છે. જે બાદ તે સીધા સભાસ્થળે જનસભા સંબોધવા માટે જશે.ધરમપુરમાં મોટી સંખ્યામાં જનમેદનીએ કર્યું રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત

શેર કરવા અહીં ક્લિક કરો.