કોપ્લેક્સ આગળ પાર્ક કરેલી કાર ના કાચ તોડીને 15 લાખ રૂપિતા ની ચોરી
મકાન બનાવવા માટે કડી ના વ્યક્તિ મિત્ર પાસેથી ઉછીના નાણાં લઈને કડી આવતા હતા
આ દરમિયાન ગાડીમાં પૈસા ભરેલી બેગ મૂકીને કોઈ કામ અર્થે જતા થઈ ચોરી
ગાડી ના કાચ તોડી ત્રણ અજાણ્યા શખ્સ નાણાં ભરેલી બેગ ચોરી ગયા
ગત તારીખ 28 માર્ચ ના રોજ બનેલા બનાવની આજે નોંધવાઈ ફરિયાદ
પાટણ લોકસભા ના ભાજપ ના ઉમેદવાર ની વાત ને મંત્રી દિલિપ ઠાકોર અનદેખી કરતા હોવાના ફોટા વાઇરલ થયા
ગઈકાલે ચાણસ્મા ખાતે મૈં ભી ચોકીદાર કાર્યક્રમ ના ફોટા
પ્રથમ હરોળમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,ભરત ડાભી અને મંત્રી દિલીપ ઠાકોર બેઠા હતા
ભરત ડાભી મંત્રી દિલીપ ઠાકોર ની સામે જોઇને કોઈક વાત કરી રહ્યા છે
દિલીપ ઠાકોર ભરત ડાભીની વાત ને જાણે ધ્યાનમાં જ ન લેતા હોય તેવા ફોટો વાઇરલ થયા. ક્રાઇમ બ્રાન્ચે 1,82,300 રૂપિયાના વિદેશી દારૂના જથ્થા અને એક બોલેરો ગાડી સાથે 02 વ્યક્તિઓની મેમ્કો ચાર રસ્તા પાસેથી કરી ધરપક્ડ…
સુરત મહાનગર પાલિકા દ્વારા વેરા વસૂલાત
1013 કરોડની કરાઇ વેરા વસૂલાત
ગત વર્ષમાં 852 કરોડની કરાઇ હતી વસૂલાત
ગત વર્ષની સરખામણીમાં 161 કરોડની વસૂલાત વધી
વ્યવસાય વેરા પેટે 151 કરોડની વસૂલાત
વાહન વેરા પેટે 84 કરોડની વસૂલત
2094 કરોડના કરાયા વિકાસના કામો
સ્માર્ટ સીટી અંતર્ગત કરાયા 168 કરોડના કામો
ગત વર્ષની સરખામણીમાં પાલિકાએ કર્યા 290 કરોડના વધુ કામો
સૌથી વધુ ઉધના ઝોનમાં 206 કરોડની કરાઇ વસૂલાત
જ્યારે રાંદેર ઝોનમાં 97 કરોડની કરાઇ વસૂલાત