આરોગ્ય વિભાગે રોડ અકસ્માત માં ઘવાયેલા વ્યક્તિઓ ને 48 કલાક માટે 50 હજાર ની મર્યાદા માં સારવાર ના ખર્ચ ની જાહેરાત કરી હતી

શેર કરવા અહીં ક્લિક કરો.
આવતીકાલે સરકાર દૈનિક પત્રો મજાહેરાત આપશે
ઘવાયેલા ને તાત્કાલિક દાખલ કરવા માં આવશે, ખાનગી હોસ્પિટલ બિલ સરકાર ને મોકપવાનું રહેશે
હોસ્પિટલ સારવાર નહિ આપે તો સરકાર કાર્યવાહી કરી પગલાં લેશે
50 હજાર સુધી નો ખર્ચ સરકાર આપશે વધારા નો ખર્ચ દર્દી આપશે
શેર કરવા અહીં ક્લિક કરો.